પાવર થ્રેસર સહાય યોજના | Power Thresher Sahay Yojana 2023

Are You Looking For Power Thresher Sahay Yojana । શું તમે પાવર થ્રેસર સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તામર માટે અહીં આ પોસ્ટમાં પાવર થ્રેસર સહાય યોજના 2023 વિષે પુરી જાણકારી બતાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

પાવર થ્રેસર સહાય યોજના: આઈ ખેડૂત યોજના જેમાં વિવિધ ખેડૂત યોજનાઓ માં ખેડૂત સાધન સહાય યોજના પાવર થ્રેશર ખરીદવા માટે કિશાન સબસીડી યોજના રુપી સહાય આપવામાં આવે છે. આ કિશાન ખેડૂત યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ યોજના પર આઇ ખેડૂત ઓનલાઇન અરજી કરી શકાશે. નવી યોજનાઓ જેમા ખેડૂત ના ઓજારો , ખેડૂત લક્ષી યોજના, ખેડૂત હેલ્પલાઇન યોજના, ખેડૂત સહાય યોજના અને પીએમ કિસાન ખેડૂત યોજનાનો લાભ મેળવી શકાય છે.

Power Thresher Sahay Yojana: ખેતીવાઉ માટે સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. સરકાર દ્વારા પાવર થ્રેસર માટે પણ યોજના શરૂ કરવામાં આવી છે. આજના આ આર્ટીકલમાં આપણે પાવર થ્રેસર સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Power Thresher Sahay Yojana હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.

ખેડૂતોની આવક બમણી કરવા સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાઓ થકી સરકાર ખેડૂતને આર્થિક સહાય આપવાનો પ્રયત્ન કરે છે. જેમાં Power Thresher Sahay Yojana શું છે? તેની માહિતી મેળવીશું. પાવર થ્રેસર સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

પાવર થ્રેસર સહાય યોજના | Power Thresher Sahay Yojana 2023

પાવર થ્રેસર સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

દરે ખરીદીશકાય  તે માટે સરકાર દ્વારા પાવર થ્રેશર સહાય યોજનાની શરૂવાત કરવામાં આવીછે. આ યોજના હેઠળ ગુજરાતના દરેક ખેડૂતોને પાવર થ્રેસર ખરીદવા માટે ખાતા ધારકોને સહાય આપવામાં આવશે. એવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ખેડૂતોને પાવર થ્રેશર ખરીદવા માટે 40% ની સબસીડી ની સહાય આપવામાં આવે છે.

ખેડૂત સાધન સહાય યોજના અને કિશાન સબસીડી યોજના જેવી યોજનાઓ ખેડૂતો માટે મહત્વની છે. આ યોજનાઓ ખેડૂતોને ખેડૂત સાધનોની ખરીદી માટે નાણાંકીય મદદ આપે છે જેથી તેમની વાપરવાનું ખર્ચ કમ થાય છે. ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકે છે અને આ યોજનાઓનો લાભ મેળવી શકે છે. આ યોજના સાથે ખેડૂતો પાવર થ્રેશરની ખરીદી પર 40% અથવા 2,00,000 રૂપિયાથી ઓછા મૂલ્યની સહાય મેળવી શકે છે.

Table of Power Thresher Sahay Yojana

યોજનાનું નામ પાવર થ્રેસર સહાય યોજના
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ આ યોજનાનો હેતુ એ ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે સહાય આપવાનો છે.
વિભાગનું નામ ખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે? ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે રૂ. ૨.૫૦ લાખ સુધીની સહાય મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in
અરજીની પદ્ધતિ ઓનલાઇન

પાવર થ્રેસર સહાય યોજનાનો હેતુ

સરકાર દ્વારા પેડી ટ્રાન્સ પ્લાન્ટર, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, પ્લાઉ, ડીગર જેવા સાધનો માટે સહાય આપે છે. સરકાર દ્વારા પાવર થ્રેસરની ખરીદીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે સહાય આપવાનો છે.

Eligibility Criteria for Power Thresher Sahay Yojana

સરગવાની ખેતી માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

 • આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
 • આ ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 5 વર્ષ છે.
 • ખેડૂતને ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

પાવર થ્રેસર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

 • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂ. ૨૫ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨.૦૦ લાખ જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

 • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા) પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨.૫૦ લાખ જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

 • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા) પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

 • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
 • થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા) પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

પાવર થ્રેસર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો 

I khedut Portal પર ચાલતી પાવર થ્રેસર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

 • ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)
 • આધારકાર્ડની નકલ (Aadhar Card)
 • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
 • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • મોબાઈલ નંબર

How to Apply Online Power Thresher Sahay Yojana?

Ikhedut Portal પર ખેતીવાડી વિભાગ દ્વારા પાવર થ્રેસર સહાય યોજના ચલાવવામાં આવે છે. આ માટે તમારે નીચેના પગલાં ભરવા પડશે.

 • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
 • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
 • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
 • જેમાં ક્રમ નંબર-14 પાવર થ્રેસર પર ક્લિક કરવું.
 • જેમાં પાવર થ્રેસર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
 • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
 • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Important Link

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો 

Gujjuonline

જૂનાગઢ વન વિભાગમાં ભરતી

VNSGU પ્રશિક્ષક પોસ્ટ માટે ભરતી

CSIR CSMCRI પોસ્ટ માટે ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Power Thresher Sahay Yojana | પાવર થ્રેસર સહાય યોજના  સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment