આંબલાલ પટેલે જણાવી વરસાદની ભારે આગાહી

આંબલાલ પટેલે જણાવી વરસાદની ભારે આગાહી: બિપોરજોય વાવાઝોડાને લીધે રાજ્યમાં સારામાં સારો વરસાદ થયો છે જેના લીધે ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. રાજ્યના હવામાનમાં ફરી એક મોટા ફેરફાર આવનારા અઠવાડિયે થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે બંગાળના ઉપસાગરથી વરસાદનું વહન રાજ્ય તરફ આવી રહ્યું છે.

Ambalal Patel said heavy rain forecast: વાવાઝોડાના કારણે ચોમાસાની પેટન ખોરવાઇ ગઇ છે. જેના કારણે ગુજરાતમાં હજું હવે ચોમાસું બેસી રહ્યું છે. આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જ્યારે અનેક વિસ્તારમાં વાવાણી લાયક વરસાદ થયો છે. જોકે, ચોમાસાના વરસાદના વર્તારા માટે અષાઢ મહિનામાં વિજળી જોવાનુ મહત્વ છે. અષાઢ મહિનામાં વિજળી જોઈને પણ વર્તારો કાઢવામાં આવે છે. અષાઢ મહિનામાં વીજળી વરસાદનો માર્ગ બતાવે છે.

આંબલાલ પટેલે જણાવી વરસાદની ભારે આગાહી

અષાઢ સુદ બીજ અને નોમને દિવસે સોમ, ગુરુ કે શુકવાર હોય તો પુષ્કર વરસાદ થાય. બુધવાર હોય તો મધ્યમ વરસાદ, રવિવાર હોય તો તાવનો રોગવાળો ફેલાય, મંગળવાર હોય તો વરસાદનો અભાવ અને શનિવાર હોય તો દુષ્કાળ પડે.

અષાઢ સુદ પાંચમે વિજળી ઝબુકે તો સુંદર ચોમાસુ સમજવું, જો તે દિવસે વાદળ વિજળી કંઇ ન થાય તો ચોમાસુ નિષ્ફળ સમજવું.

અષાઢ સુદ સાતમે આકાશમાં ચંદ્ર વાદળા વિનાનો નિર્મળ હોય તો પણ અનાવૃષ્ટિ સમજવી.

અષાઢ સુદ નોમ ગાજે પણ વરસે નહીં તો પણ અનાવૃષ્ટિ સમજવી. તે દિવસે સૂર્ય નિર્મળ હોય અને પૂર્ણ પ્રકાશિત હોય તો સારો વરસાદ સમજવો. રાત્રે ચંદ્ર આકાશમાં વાદળામાં છુપાએલો રહે તો પણ સારો વરસાદ સમજવો.

જન્માષ્ટમી શનિ, રવિ કે મંગળવારે હોય તો અછત પરિસ્થિતિ થાય.

અષાઢ શુક્લ પક્ષમાં બુધનો ઉદય થાય અને શ્રાવણમાં (વદી પક્ષમાં) શુક્રનો અસ્ત થાય તો દુષ્કાળ પડે.

અષાઢી પૂનમે ચંદ્ર વાદળામાં દેખાય નહી તો ચોમાસામાં સારો વરસાદ થાય. તેને બદલે આ ચંદ્ર ચોખ્ખો વાદળા વગરનો દેખાય તો દુષ્કાળ થાય. અષાઢી પૂનમે ગાજવીજ વરસાદ થાય તે સારા ચોમાસાની નિશાની છે.

અષાઢ મહિનામાં ચંદ્ર નક્ષત્રો – ચિત્રા, સ્વાતિ કે વિશાખામાં વરસાદ થાય તો ચોમાસુ સારુ જાય. તેને બદલે જો આ ત્રણેય નક્ષત્રો વરસાદ વગરનાં રહે તો સ્થળાંતર કરવું પડે તેવો દુષ્કાળ આવે.

અષાઢી પૂનમને દિવસે વાદળ હોય અને સાંજે પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન ફુંકાતો હોય તો સારું ચોમાસુ થાય. દક્ષિણ કે પશ્ચિમનો પવન હોય તો મધ્યમ ચોમાસુ થાય. નૈઋત્ય કે અગ્નિ દિશાનો પવન હોય તો નબળું ચોમાસુ જાણવું.

ઉત્તર ભારતના પર્વતિય વિસ્તારમાં બરફ વર્ષા, પશ્ચિમના પવનો, દક્ષિણ ગોળાર્ધના હવામાનમાં પરિવર્તન આ તમામ અસરોના લીધે ભારતમાં બેસતા ચોમાસા પર તેની અસર થતી હોય છે. આ સાથે ભારત અને ગુજરાતમાં સારો વરસાદ (Gujarat Monsoon 2022) થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ કરી છે.

 

તેમણે આઈએમ ગુજરાત સાથે વાત કરીને સારો વરસાથ ક્યારે થવાનો છે તેની તારીખો પણ જણાવી છે. અંબાલાલે રાજ્યની બે મહત્વની નદીઓમાં જળ સ્તર વધવાની સાથે દેશની ગંગા-યમુના નદીમાં પૂર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ભારતના હવામાન પર વૈશ્વિક હવામાનની અસર થતી હોય છે અને તેના કારણે ચોમાસાની તારીખ બદલાતી હોય છે.

હવામાનની આગાહીમાં નિષ્ણાત અંબાલાલ પટેલની ધારણા મુજબ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. પટેલ આગામી સપ્તાહમાં સમગ્ર દેશમાં ભારે વરસાદની આગાહી કરે છે, તેમજ જુલાઈ અને ઓગસ્ટમાં ચોક્કસ પ્રકારના વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચક્રવાત બિપોરજોયનું ડિપ્રેશનમાં નબળું પડવું તે સમગ્ર દેશમાં ઘણા વિસ્તારોને અસર કરતા અટકાવશે નહીં, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસા જેવો વરસાદ થશે. હવામાન વિભાગ પણ 25-30 સમયમર્યાદામાં ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરે છે.

આ પણ વાંચો 

Gujjuonline

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Ambalal Patel said heavy rain forecast | આંબલાલ પટેલે જણાવી વરસાદની ભારે આગાહી  સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment